મહામંત્ર Revision Batch - 12 Board Exam 2026

course thumbnail
PRICE

₹1,999

₹999

50.03% off
Choose Currency:
Description

12th Board Complete NCERT Revison + Round Test Series (Physics+Chemistry Live Lecture + Free Biology/Maths Recorded class)

Language :  ગુજરાતી

Subject  : 12th  Physics,Chemistry,Maths, Biology

👉🏻 વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર મળશે.

👉🏻 Time : 5 PM to 7 PM

👉🏻 બોર્ડ એક્ઝામ 2026 ને અનુલક્ષીને સ્પેશ્યલ સંપુર્ણ નવી NCERT TEXTBOOK મુજબ 

છેલ્લા 21 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.

તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.

ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે

NBParmarSir Founder Fire Physics

YouTube ચેનલ - https://youtube.com/nbparmar84

 Website : fpgonline.live

વધુ માહિતી માટે સંપર્ક કરો. - Fire Physics જ્ઞાનપીઠ 7433882711

 

 

 

Loading...