NEET / JEE - 2026 Physics Live Batch Only 3500/-

₹7,000
₹3,500
Choose Currency:
Description
11th Physics Complete NEET/JEE in GUJARTI
Language : ગુજરાતી
Subject : 11th Physics NEET
ધોરણ 11 સાયન્સ 2024-25 માં અભ્યાસ કરતા બાળકો માટે સ્પેશિયલ લાઈવ કોર્સ
💡 વર્ષ 2026 માટે NEET અને JEE Exam ને અનુલક્ષીને Physics માટેનો special live કોર્સ.
💡 આ બેચમાં 11th Science Physics ના સંપૂર્ણ NEET/JEE ના બધા જ કોન્સેપ્ટ સાથે MCQ તથા NCERT Textbook ના પણ બધા કન્સેપ્ટ નો અભ્યાસ કરવામાં આવશે.
💡 આ કોર્સ માં માત્ર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ નો અભ્યાસ કરવામાં આવશે જેનું સબસ્ક્રીપશન 2 વર્ષનું રહેશે.
👉🏻 જેમાં વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર મળશે.( Monday,Tuesday,Wednesday : Evening 7:05 to 8:45 )
👉🏻 Raise Your Hand ✋ આ બટનથી વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચરમાં શિક્ષક સાથે વાતચીત કરી પોતાના પ્રશ્નની ચર્ચા કરી શકશે.
👉🏻 શરૂઆતથી પરીક્ષા સુધીના બધા જ લાઈવ લેક્ચર્સ Unlimited Time જોઈ શકાશે. (દરરોજના લાઈવ લેક્ચર્સ એપ્લિકેશનમાં સેવ થશે.)
👉🏻 દર રવિવારે વિકલી ટેસ્ટ જે એપ માં આપવાની રહેશે.
👉🏻 ઓનલાઈન ક્લાસમાં વાલીશ્રી બાજુમાં બેસી વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે છે.
Meet your Mentor : NBParmarSir
છેલ્લા 21 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.
તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.
ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે

NBParmarSir Founder Fire Physics
YouTube ચેનલ - https://youtube.com/nbparmar84
Website : fpgonline.live
વધુ માહિતી માટે સંપર્ક કરો. - Fire Physics જ્ઞાનપીઠ 7433882711
Loading...