12th Board Complete NCERT Theory+Example (Physics+Chemistry+Maths) + GUJCET ( NEW NCERT ) Live Lecture
Language : ગુજરાતી
Subject : 12th Physics,Chemistry,Maths
Teacher : Physics : NBParmarSir,
Chemistry : GM Sir
Maths : SP Sir
👉🏻 વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર મળશે.
Time : Maths : Mon-Sat : Evening 4:00PM to 5:00PM
Chemistry : Mon-Sat : Evening 5:00PM to 6:00PM
Physics : Mon-Fri : Evening 6:00PM to 7:00PM
👉🏻 Raise Your Hand ✋ આ બટનથી વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચરમાં શિક્ષક સાથે વાતચીત કરી પોતાના પ્રશ્નની ચર્ચા કરી શકશે.
👉🏻 શરૂઆતથી પરીક્ષા સુધીના બધા જ લાઈવ લેક્ચર્સ Unlimited Time જોઈ શકાશે. (દરરોજના લાઈવ લેક્ચર્સ એપ્લિકેશનમાં સેવ થશે.)
👉🏻 દર રવિવારે વિકલી ટેસ્ટ જે એપ માં આપવાની રહેશે.
👉🏻 ઓનલાઈન ક્લાસમાં વાલીશ્રી બાજુમાં બેસી વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે છે.
👉🏻 12 સાયન્સ Physics,Chemistry,Maths સંપુર્ણ CONCEPT, સંપુર્ણ થીયરી, ઉદાહરણૉ, સ્વાધ્યાયના દાખલાઓ તથા
MCQ + GUJCET ના લાઈવ ક્લાસ.
👉🏻 બોર્ડ એક્ઝામ ૨૦૨૫ ને અનુલક્ષીને સ્પેશ્યલ સંપુર્ણ નવી NCERT TEXTBOOK મુજબ તમામ થીયરી, એક્ઝામપલ, સ્વાધ્યાયના દાખલા તથા MCQ
👉🏻 કોર્ષ પુર્ણ થયા બાદ ફરીથી સંપુર્ણ રિવીઝન તથા રાઉન્ડ ટેસ્ટ અને 10 થી વધુ પેપરનુ લાઇવ સોલ્યુશન
તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.
ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે
NBParmarSir Founder Fire Physics
YouTube ચેનલ - https://youtube.com/nbparmar84
Website : fpgonline.live
વધુ માહિતી માટે સંપર્ક કરો. - Fire Physics જ્ઞાનપીઠ 7433882711