POWER 5.0 Phy-Bio-Chem Full Course

Description

NEET Special Dropper Batch (Physics+Chemistry + Biology) Recorded Batch

Language :  ગુજરાતી

Subject  : 11th + 12th  Physics,Chemistry,Biology

Teacher :    Physics : NBParmarSir,

                Chemistry : GM Sir

                      Biology : Keval Sir

👉🏻 શરૂઆતથી પરીક્ષા સુધીના બધા જ લાઈવ લેક્ચર્સ Unlimited Time જોઈ શકાશે. (દરરોજના લાઈવ લેક્ચર્સ એપ્લિકેશનમાં સેવ થશે.)

👉🏻 છેલ્લા 20 વર્ષથી ઓફલાઈન અને છેલ્લા 4 વર્ષથી ઓનલાઇન માં વધુમાં વધુ ડોક્ટર બનાવતી Power બેચ

👉🏻 માત્ર NEET ને જ ફોકસ રાખીને વિશે વાઇસ ચેપ્ટર વાઇસ ટોપિક વાઇસ વર્કશીટ.

 

છેલ્લા 21 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.

તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.

ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે

NBParmarSir Founder Fire Physics

YouTube ચેનલ - https://youtube.com/nbparmar84

 Website : fpgonline.live

વધુ માહિતી માટે સંપર્ક કરો. - Fire Physics જ્ઞાનપીઠ 7433882711

 

Loading...

PRICE
₹6,999
₹15,000
53.34% off
Choose Currency: