
Description
🚀 NEET Physics 2027 Special Crash Course
Crack NEET Physics with Confidence!
Join NB Sir (23+ Years of Teaching Experience) and master the complete NEET Physics syllabus through a powerful crash course specially designed for NEET 2027 Aspirants.
This course focuses on concept clarity, exam-oriented preparation, and extensive practice with previous years' questions to help you score maximum marks in Physics.
Language : ગુજરાતી
Subject : 11th + 12th Physics NEET
Teacher : Physics : NBParmarSir,
Expert : Physics : NBParmarSir
.👉🏻 શરૂઆતથી પરીક્ષા સુધીના બધા જ લાઈવ લેક્ચર્સ Unlimited Time જોઈ શકાશે. (દરરોજના લાઈવ લેક્ચર્સ એપ્લિકેશનમાં સેવ થશે.)
👉🏻 માત્ર NEET ને જ ફોકસ રાખીને વિશે વાઇસ ચેપ્ટર વાઇસ ટોપિક વાઇસ વર્કશીટ.
છેલ્લા 22 વર્ષથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓમાં પોપ્યુલર એવા પરમાર સર વિદ્યાર્થીના હૃદયની ખૂબ જ નજીક છે.
તે જાદુગર ની જેમ પોતાની આગવી શૈલીમાં ભૌતિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને એકદમ સહેલું અને સરળ બનાવીને રમુજ કરી ને એવી રીતે સમજાવે છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ક્યારેય ન ભૂલે.
ગુજરાતના 100 થી વધુ વિશ્વાસપાત્ર ટીચર્સ ની લીસ્ટમાં એન બી પરમાર સરનું નામ સૌથી મોખરે છે. તેની સરળ વર્તણુક ખુશ ખુશાલ ભાષણ અને એકદમ સરળ સૂચનાઓથી ફિઝિક્સ ખરેખર સરળ બને છે

NBParmarSir Founder Fire Physics
YouTube ચેનલ - https://youtube.com/nbparmar84
Website : fpgonline.live
વધુ માહિતી માટે સંપર્ક કરો. - Fire Physics જ્ઞાનપીઠ 7433882711
Content
11th NEET Physics
12th NEET Physics
NEET 2027 Physics Basic Live Class 3
Unit Conversion એકમોનું રૂપાંતરણ
