11th Physics FREE LIVE Batch 2026 (Gujarati Medium)

Description

🚀 Mission Physics 11 – FREE Live Batch
ગુજરાતી માધ્યમ | NCERT આધારિત | Fire Physics

📚 Course Description (Gujarati)

ધોરણ 11 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે Fire Physics દ્વારા FREE LIVE Physics Batch ની શરૂઆત!

NB Sir ના 23 વર્ષના અનુભવો સાથે હવે Physics શીખો એકદમ સરળ ભાષામાં અને મજબૂત Concept સાથે.

✅ સંપૂર્ણ NCERT આધારિત અભ્યાસ
✅ દરેક Chapter ની Concept Clear Teaching
✅ સરળ ગુજરાતી ભાષામાં સમજણ
✅ નિયમિત Live Classes અને Doubt Solving
 

👨‍🏫 Faculty : NB Sir (23 Years Experience)
📺 Live on YouTube
🕙 દરરોજ રાત્રે 10:00 થી 11:00
🎯 ધ્યેય: Physics ને સરળ બનાવી 100% Concept Clear કરવું

🔥 Join Fire Physics and Build a Strong Physics Foundation!

#11thPhysics #GujaratiMedium #FreeLiveBatch #FirePhysics #NBSir #NCERTPhysics #Science2026 #PhysicsLiveClass

 

Loading...