GUJECT 2026 for PCB/PCM

course thumbnail
PRICE

₹499

₹3,000

83.37% off
Choose Currency:
Description

🔥 GUJCET 2026  (Gujarati Medium) PCB/PCM🔥

શું તમે GUJCET 2026 માં ટોપ કરવા માંગો છો? આ કોર્સ ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલ છે. ભૌતિક વિજ્ઞાન (Physics), રસાયણ વિજ્ઞાન (Chemistry), જીવવિજ્ઞાન (Biology) અને ગણિત (Maths) નું સંપૂર્ણ પ્રેક્ટિસ પેકેજ.

📚 કોર્સમાં શું શું મળશે?

  • ✅ 1. Chapter-wise IMP MCQ Video Solution

    • દરેક પાઠ્યપુસ્તક (ચેપ્ટર)ના બધા મહત્વના (IMP) MCQ ના વિડિયો સોલ્યુશન.

    • દરેક દાખલાને સ્ટેપ-બાય-સ્ટેપ ગુજરાતીમાં સમજાવવામાં આવ્યો છે.

  • ✅ 2. Class Notes

    • દરેક ચેપ્ટરની ટૂંકી નોંધ (Class Notes) જે રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી છે.

    • ફોર્મ્યુલા, ડેફિનેશન અને મહત્વના પોઈન્ટ એક જ જગ્યાએ.

  • ✅ 3. Master Notes

    • આખા સિલેબસની માસ્ટર નોટ્સ (Master Notes), જે પરીક્ષાના છેલ્લા દિવસે રિવિઝન માટે બેસ્ટ છે.

    • ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાન અને ગણિતના સૂત્રોનો સંગ્રહ.

  • ✅ 4. IMP MCQ Worksheet

    • દરેક ચેપ્ટર પછી પ્રેક્ટિસ કરવા માટે IMP MCQ ની વર્કશીટ (Worksheet) .

    • પેપરમાં કેવા પ્રશ્નો આવશે તેનો ખ્યાલ આવે છે.

  • ✅ 5. 2020 to 2025 PYQ (પાછલા વર્ષના પેપર)

    • 2020 થી 2025 સુધીના તમામ GUJCET પેપર (પાછલા વર્ષના પ્રશ્નો).

    • દરેક પેપરના વિડિયો સોલ્યુશન (Video Lecture) અને નોટ્સ (PYQ Notes) .

    • છેલ્લા 5 વર્ષનું ટ્રેન્ડ એનાલિસિસ.

  • ✅ 6. GUJCET Paper Practice (Mock Test)

    • ફુલ લેન્થ મોક ટેસ્ટ (Mock Test) એકદમ રીયલ એક્ઝામ જેવા પેટર્ન પર.

    • સમયસીમા (Timer) સાથે પ્રેક્ટિસ કરવાની સુવિધા.

    • પેપર 1: ફિઝિક્સ + કેમિસ્ટ્રી (120 મિનિટ)

    • પેપર 2: મેથ્સ અથવા બાયોલોજી (60 મિનિટ)

✨ આ કોર્સ કેમ પસંદ કરવો?

  • ગુજરાતી માધ્યમ (Gujarati Medium): સમજણ ગુજરાતીમાં, કોન્સેપ્ટ ક્લિયર.

  • સંપૂર્ણ તૈયારી (Complete Package): વિડિયો + નોટ્સ + વર્કશીટ + પ્રેક્ટિસ પેપર = એકસાથે.

  • ટાર્ગેટેડ સ્ટડી (IMP Focus): આખું વાંચવાને બદલે ફક્ત IMP પર ફોકસ.

👉 આજે જ જોડાઓ અને GUJCET 2026 માં સફળતા મેળવો!

Loading...