Description
👉 ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા બાળકો માટે ફાયર ફિઝિક્સ લઈને આવ્યું છે આપના માટે ખાસ પ્રથમ પરીક્ષા ના બ્રહ્માસ્ત્ર પેપર સેટ જેમાં દરેક વિષયના ત્રણ પેપર મળશે જે આપને 100% સફળતા સુધી લઈ જશે.
👉આ પેપર સેટ તમને ઘરબેઠે પ્રિન્ટેડ સ્વરૂપે પેપર સેટ ની બુક મળશે
👉પેપર સેટ ની બુક સપ્ટેમ્બર 2025 ના પ્રથમ અઠવાડિયે લોન્ચ થશે ત્યારબાદ સાત દિવસમાં ડિલિવરી મળશે